GSTV

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારમાં ખાડીના ફરી વળ્યા પાણી

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા સુરતના પર્વત પાટિયા વિસ્તારની માધવબાગ સોસાયટીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ફાયર વિભાગનો મોટો કાફલો માધવ સોસાયટી ખાતે પહોંચ્યો અને કુલ 75 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકો શ્રમિક વર્ગના છે. ફાટતા ગામમાં પાણી ફરી વળ્યાં.

મુખ્ય માર્ગ આવેલું તળાવ ફાટતા ગામમાં પાણી ફરી વળ્યાં.

જ્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  જેથી બારડોલી, પલસાણા અને કામરેજ તાલુકાના ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કામરેજ તાલુકાનું ચીખલી ગામ બેટમાં ફેરવાયું છે. જેથી ચીખલીથી કામરેજ તરફ  જતો માર્ગ બંધ કરાયો..મુખ્ય માર્ગ આવેલું

ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

જેઓ ભારે વરસાદને કારણે પોલારાઇસ માર્કેટમાં ફસાઇ ગયા હતાસુરતમાં ખાડીના પૂરના લીધે ચોતરફ તારાજી જોવા મળી…. શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલા સણિયા, હેમાદ સહિતના ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા. .જેના લીધે લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

બ્રિટન મોટું જોખમ ખેડવા તૈયાર, નાગરિકોને સામે ચાલીને કોરોનાનો ચેપ લગાવીને કરશે સંશોધન

Dilip Patel

રાજસ્થાનમાં ચાલી રહેલુ શિક્ષક ભરતી આંદોલન બન્યું ઉગ્ર, આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી

Nilesh Jethva

વકીલનો દાવો, સુશાંતનું મોત ગળુ દબાવવાથી થયું હતું, AIIMS કહે છે હજી તપાસ પૂરી થઈ નથી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!