સુરતમાં પબજી ગેમ માટે પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો. પિતાએ ગેમ રમવા માટે રૂપિયા ન આપતા આ હુમલાની ઘટના બની. મોબાઈલમાં રિચાર્જ કરવા પુત્રએ પિતા પાસેથી 500 રૂપિયાની માગણી કરી હતી. અને પિતાએ રૂપિયા ન આપતા હુમલો કરાયો. હુમલાની ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં બની.
READ ALSO
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે