GSTV
Home » News » ચોમાસાના આગમન પહેલાં સુરતમાં પ્રિ-મોનસૂન કામગીરીનો કરાયો પ્રારંભ

ચોમાસાના આગમન પહેલાં સુરતમાં પ્રિ-મોનસૂન કામગીરીનો કરાયો પ્રારંભ

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ કર્યો છે. ચોમાસા દરમ્યાન ખાસ ઘટાદાર અને તોતિંગ વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ બનતી હોય છે.

ત્યારે આવી ઘટનાઓ ના બને તેને લઇ કોર્પોરેશને તમામ ઝોનમાં પ્રિ-મોન્સૂનની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. અઠવા, રાંદેર, ઉધના, વરાછા, કતારગામ સહિતના ઝોનમાં સવાર અને રાત્રે એમ બે શિફ્ટમાં કામ ચાલી રહ્યું છે.

ટ્રી મેન્ટેન્સ પ્લેટફોર્મ મશીનની મદદથી ઘટાદાર અને તોતિંગ વૃક્ષની વિશાળ ડાળીઓને દૂર કરવામાં આવી રહી છે. ટ્રી મેન્ટેન્સ પ્લેટફોર્મ મશીન અતિઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

એક જ કાગળ પર બે ઈમેજ પ્રિન્ટ કરવી છે, તો અપનાવો આ સરળ ટીપ્સ

Arohi

ફેસબુકે હવે એ વસ્તુ ખરીદી છે જેનાથી તમે ક્યાં છો તેની તાત્કાલિક ખબર પડી જશે

pratik shah

જો હોમ સ્ક્રિન પર ન જોઈતા હોય શોર્ટ કટ તો શું કરશો ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!