હવે તો સાયકલ સવારને પણ મેમો પકડાવામાં આવી રહ્યા છે. સુરતમાંથી આવી જ ઘટના સામે આવી છે. જ્યાં સુરતમાં રોંગ સાઈડમાં સાયકલ લઈ આવતા યુવકને કોર્ટ મેમો પકડાવાયો..સુરતમાં પ્રથમ વખત સાયકલ સવારને મેમો પકડાવવામાં આવ્યો છે..સચિન જીઆડીસી વિસ્તારમાં પોલીસે રોંગ સાઈડમાં સાયકલ ચલાવવા બદલ રાજ બહાદુર યાદવ નામના યુવકને કોર્ટ મેમો આપવામાં આવ્યો છે.
READ ALSO
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી