GSTV

સુરત/ સરથાણા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચ લેતો કેમેરામાં થયો કેદ, વીડિયો વાયરલ થતા થશે કાર્યવાહી?

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં કર્મચારી રૂપિયા લેતા હોય તેવો વીડિયો વાયરલ બન્યો છે..પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા અરજદાર પાસે પોલીસ રૂપિયા લેતી હોવાનું મનાય છે..LIB ડિપાર્ટમેન્ટનો અધિકારી દ્વારા રૂપિયા લેવામાં આવતા હોવાનું મનાય છે..આ વાયરલ વીડિયોને બનતા લાંચિયા કર્મચારી સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલો ઉઠી રહ્યા છે.

લાંચિયા કર્મચારી સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલો

READ ALSO

Related posts

જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત

Mansi Patel

મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન

Pritesh Mehta

કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!