GSTV
Home » News » ઈ-મેમો નહિ ભરતા લોકો સામે સુરત પોલીસે કરી લાલ આંખ

ઈ-મેમો નહિ ભરતા લોકો સામે સુરત પોલીસે કરી લાલ આંખ

સુરત ટ્રાફિક પોલીસ ઇ-ચલણના દંડની રકમ વસુલ કરવા હરકતમાં આવી છે. 1 હજારથી વધુ લોકોને પોલીસે નોટિસ ફટકારી છે. અત્યાર સુધી આશરે 40 લાખ ઈ-ચલણ પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ તેની દંડની રકમ સુરતીઓએ ભરી નથી. સુરતના આશરે 54 પોઇન્ટ એવા છે જ્યાં ટ્રાફિક વ્યવસ્થા અને દંડ વસૂલવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. વર્ષ 2013થી સુરતમાં ઈ-ચલણની શરૂઆત થઈ હતી. સુરત ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે વાહન ચાલકો પોતાના દંડની રકમ રૂબરૂ આવીને ભરી જાય. જો તેઓ આ નોટિસ મળ્યા બાદ પણ દંડની રકમ નહી ભરે તો કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ગુજરાતીઓ માટે આ તારીખથી ‘પનીરની’ સાચી ઓળખ બની જશે મુશ્કેલ, બદલાઈ રહ્યાં છે નિયમો

Mayur

‘મશરૂમ ખાઈ મોદી ગોરા થયા’ એવું કહેનાર અલ્પેશ ખોટો ઠર્યો, ખૂદ મોદીએ કહ્યું આ કારણે ચમકે છે મારો ચહેરો

Bansari

30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ, મોદી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!