GSTV
Home » News » સુરત પોલીસને મળી સફળતા, બાળકી સાથે રેપ કરનાર શખ્સની કરાઈ ધરપકડ

સુરત પોલીસને મળી સફળતા, બાળકી સાથે રેપ કરનાર શખ્સની કરાઈ ધરપકડ


સુરતના પલસાણામાં બાળકી સાથે દુષ્ક્રમ કેસમાં પોલીસે નરાધમ શખ્સને ઝડપી પાડ્યો છે. બાળકીને ચોકલેટની લાલચ આપીને અજાણ્યા શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાને લઈને પોલીસે તપાસ ચલાવી હતી. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી શખ્સ ભોગ બનનાર બાળકીના ઘરની પાછળની બિલ્ડિંગમાં રહેતો હતો.

READ ALSO

Related posts

બનાસકાંઠા: મોતની સવારીનો સિલસીલો યથાવત,પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન

Riyaz Parmar

સાસણગીરમાં આવતીકાલથી ચાર માસ સુધી નહી થઈ શકે સિંહના દર્શન, આ છે તેનું કારણ

Nilesh Jethva

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ઉપર ગાળીયો કસાયો, કોર્ટે આ મામલે લગાવી રોક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!