GSTV

સુરતઃ કૃપા કરી યાત્રીઓ ધ્યાન આપે, સરકારે તમારા માટે મેટ્રો ટ્રેનને મંજૂર કરી છે

અમદાવાદની જેમ હવે સુરતમાં પણ મેટ્રો ટ્રેન દોડતી થશે. દિલ્હીમાં પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠકમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ડીપીઆરને મંજૂરી અપાઈ છે. સુરત મેટ્રો રેલ માટે 12,114 કરોડના ડીપીઆરને મંજૂરી મળી છે. પ્રથમ તબક્કામાં બે કોરિડોર હશે જેની લંબાઈ 40.35 કિલોમીટરની રહેશે. કોરિડોર 1 સરથાણાથી ડ્રિમસીટી 21.61 કિલોમીટરનો અને કોરિડોર 2 ભેંસાણથી સરોલી વચ્ચે 18.74 કિલોમીટરનો હશે. એક્સપેન્ડિચર સેક્રેટરી જી.સી.મુરમુની અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એમડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

    null
  • સુરતમાં પણ હવે મેટ્રો રેલ દોડતી થશે
  • દિલ્હીમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની મિટિંગમાં લેવાયો નિર્ણય
  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ડીપીઆર ને અપાય મંજૂરી
  • સુરત મેટ્રો રેલ માટે 12114 કરોડના ડીપીઆર ને મંજુર કરાયો
  • એક્સપેન્ડિચર સેક્રેટરી જી સી મુરમુની અધ્યક્ષ સ્થાને મળી હતી મિટિંગ
  • મિટિંગમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના md પણ ઉપસ્થિત હતા
  • પ્રાથમિક તબબકે બે કોરિડોર હશે
  • જેની લંબાય 40.35 કિમીની રહેશે
  • કોરિડોર 1 સરથાણા થી ડ્રિમસિટી 21.61 કિમિ
  • કોરિડોર 2 ભેંસાણ થી સરોલી 18.74 કિમિ

Related posts

ગુજરાત માટે સૌથી મોટી ખુશખબર : કોરોના રોકવામાં રૂપાણી સરકારને મળી રહી છે સફળતા, 10 દર્દીઓ સાજા થયા

Karan

અઢી કલાકમાં જ આવશે કોરોનાનો રિપોર્ટ, 1200 રૂપિયાની કીટને સરકારની લીલીઝંડી

Nilesh Jethva

400 જમાતીઓ કોરોના પોઝિટીવ, મોદી સરકારે કહ્યું 9000 લોકોને હોમક્વોરંટાઈન કરાયા

Karan
Do NOT follow this link or you will be banned from the site!