GSTV

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

સુરત મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને સીલ કર્યુ છે. જર્જરિત હોવાના કારણે અવારનવાર આ કોમ્પ્લેકસને નોટિસ પાઠવવામાં આવી ચૂકી છે. કોર્પોરેશને એ ટાવરના 32 ફ્લેટ… બી ટાવરના 32 ફલેટ.. સી ટાવરના 32 ફ્લેટ સીલ કરી દીધા છે. મહત્વનુ છે કે અગાઉ પેન્ટ હાઉસનો ભાગ પણ તૂટી પડતા ઘટના બની ચૂકી છે. બાદમાં વારંવાર નોટિસ પાઠવવા છતાં રિપેરીગ કામગિરી કરવામાં આવી નહોતી. ચારથી વધુ નોટિસ મિલ્કતદારો ને પાઠવવામાં આવી હતી

. હવે આ મિલકતના નળ અને ગટર લાઈનના જોડાણ પણ કાપી દેવામાં આવ્યા છે. તો મિલકતનો વીજપુરવઠો અને ગેસ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો…સરગમ શોપિંગ સેન્ટરની દુકાનોનો વપરાશ ખાલી કરાવી દેવામાં આવ્યો…. છેલ્લે આ કોમ્પ્લેક્સને  બીજી ડીસેમ્બરે નોટિસ પાઠવવામાં આવી હતી.

READ ALSO

Related posts

હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું

Pritesh Mehta

આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ

pratik shah

જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!