સુરતમાં પોલીસની લોકોને લોન અપવાવવાની નવી પહેલને જંગી પ્રતિસાદ મળ્યો છે. સુરત પોલીસ કમિશનરના ભગીરથ પ્રયાસથી જરૂરિયાત મંદોને લોન અપાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં લોન લેવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

લોન લેવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો
શહેર પોલીસના ભગીરથ કાર્યથી આઠ જેટલી બેંકો પાસેથી લોકોને લોન પોલીસ મદદરૂપ બની છે..સવારથી શહેરના અલગ અલગ પોલીસ મથક હદના રહેતા અને નાના વેપારીઓને માત્ર આધાર પુરાવા પર 50 હજાર સુધીની લોન આપાવામાં આવે છે..વાર્ષિક 5 લાખની આવક ધરાવતા લોકોને લોન અપાવવામાં શહેર પોલીસ મદદરૂપ બની હતી.
READ ALSO
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર