GSTV

સુરત: ONGC બ્રિજ ઉપર 143 ટન વજન ધરાવતું કન્ટેનરે મારી અચાનક પલ્ટી, ફલાયઓવર બ્રિજના પાયા ડગમગી ગયા

Last Updated on July 30, 2021 by pratik shah

સુરતના ઈચ્છાપુર ઓએનજીસી બ્રિજ ઉપર 143 ટન વજન ધરાવતું કન્ટેનર અચાનક પલ્ટી મારી જતા ફલાયઓવર બ્રિજના પાયા ડગમગી ગયા છે. આ ઘટનામાં ખાનગી કંપનીને નોટિસ આપવામાં આવી છે.બીજી તરફ વાહન વ્યવહાર માટે હાલ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો

નિષ્ણાંતોના મતે ફ્લાયઓવર બ્રિજ પરથી કન્ટેનર હટાવવામાં આવે તો પણ હાલની સ્થિતિએ બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરવો હિતાવહ નથી. જે માટે ખાસ ટીમને મુંબઈથી ઇન્સ્પેકશન માટે બોલાવવામાં આવી છે. જેનું ટેસ્ટિંગ કર્યા બાદ જ બ્રિજ જાહેર વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય તેમ છે. કન્ટેનર પલ્ટી મારી જવાના કારણે બ્રિજને અંદાજીત 50 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું ચોર્યાસી તાલુકાના પ્રમુખનું કહેવું છે.

READ ALSO

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!