GSTV

સુરતમાં ફરી એક વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ, મોટી સંખ્યામાં ખેડૂતો એકઠાં થયાં

Last Updated on July 26, 2019 by Alap Ramani

સુરતમાં ફરી એક વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ શરૂ થયો છે.જિલ્લાના ખેડૂતો નિયોલ પાટીયા પાસે એકત્રિત થઈ રહ્યા છે. અને મોટી સંખ્યામાં રેલી યોજવાની તૈયારી કરી રહ્યા છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે 180 હેકટર જમીન ખેડૂતોની સંપાદન થઈ રહી છે.જેને લઈને ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.

Related posts

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!