GSTV
Gujarat Government Advertisement

ન્યુ સુરત સિવિલ હોસ્પિટલની મહિલા સફાઈકર્મીઓ બની રણચંડી, પગાર ન મળતા કર્યો વિરોધ

Last Updated on December 31, 2020 by pratik shah

સુરતની નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતી મહિલા સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સમયસર પગાર નહી મળતો હોવાની ફરિયાદ કરી છે.

સુરત

છેલ્લા ત્રણ માસથી યોગ્ય સમયે પગાર નહી મળતો હોવાની રાવ ઉઠી છે. કોન્ટ્રાકટ હેઠળ મહિલાઓ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર: ડિપ્લોમા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન, માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર કરી શકાશે આ કામ

Pravin Makwana

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!