GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

કોરોના કાળમાં નવરાત્રીની નહીં થાય ધામધૂમથી ઉજવણી, આ પ્રખ્યાત નવરાત્રી મહોત્સવ કરાયો રદ

નવરાત્રી

સુરત જિલ્લામાં સૌથી મોટી થતી નવરાત્રી અંગે નિર્ણય લેવાયો હતો.સુરતના પલસાણા તાલુકાના એના ગામ ખાતે નવરાત્રી મહોત્સવ રદ કરવામાં આવ્યો છે.દર વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થાય છે.અહીં હજારોની સંખ્યામાં લોકો નવરાત્રીનો લ્હાવો લેવા આવે છે.

બોલિવૂડ સેલિબ્રિટી આવતી હોવાથી એના ગામની નવરાત્રી પ્રખ્યાત છે.પરવાનગી મળે તો પણ આ વર્ષે નવરાત્રી આયોજકોએ નવરાત્રી ન યોજવાનો નિર્ણય લીધો છે. કોરોનાની સ્થિતિને લઈને લોકો વધુ સંક્રમિત ન થાય જેથી લોકહીતમાં નિર્ણય લેવાયો છે.

Read Also

Related posts

Alert! હવે વીડિયો કોલ અને મીટિંગ એપ્સના વપરાશ પર ચૂકવવો પડશે ચાર્જ, કંપનીએ યુઝર્સને સેન્ડ કર્યો આ SMS

Ankita Trada

કેટલો છે તમારો ક્રેડિટ સ્કોર? આ રીતે 1 મિનિટમાં જાણો, આ છે પ્રોસેસ

Ankita Trada

હવે મોબાઈલ નંબર વગર પણ ચાલી શકે છે તમારું WhatsApp, અહીંયા જાણો સિક્રેટ ટ્રીક!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!