GSTV

સુરત: ટોલટેક્સ મામલે ‘ના કર સમિતિ’નું આંદોલન, સરકારને કાયદાકીય લડત આપવા બેઠકમાં નિર્ણય

Last Updated on December 30, 2020 by pratik shah

સુરતના ભાટીયા અને કામરેજના ટોલનાકા પર ટોલટેક્સ મામલે ના કર સમિતિ આંદોલનની તૈયારી કરી રહ્યું છે. સુરતના જહાંગીરપુરા ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં અલગ અલગ સંગઠનોએ “ના કર સમિતિ “ટેકો જાહેર કર્યો છે. સરકાર સામે કાયદાકીય રીતે લડત આપવાની બેઠકમાં તૈયારી દર્શાવાઇ હતી. આગામી દિવસોમાં કામરેજ ટોલનાકા પર ચક્કાજામ તૈયારી બતાવી છે.

ટોલટેક્સ

ઉલ્લેખનીય છે કે પહેલી જાન્યુઆરીથી ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલટેક્સ વસુલવામાં આવશે. સ્થાનિક વાહન ચાલકોને રાહત માટે ફરજીયાત 275 રૂપિયાનો માસિક માસ કઢાવવા  માટે મજબૂર કરવામાં આવ્યા છે. જ્યારે ભાટિયા ટોલનાકા પર ફાસ્ટેગ વિનાના સ્થાનિક વાહનો ચાલકો પાસેથી 155 રૂપિયા ચૂકવવાના રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!