GSTV
Home » News » વિંગ કમાન્ડર અભિનંદનની વીરતા પર સુરતના સંગીતકારોએ ખાસ ગીત તૈયાર કર્યું

વિંગ કમાન્ડર અભિનંદનની વીરતા પર સુરતના સંગીતકારોએ ખાસ ગીત તૈયાર કર્યું

વિંગ કમાન્ડર અભિનંદનની વીરતા અને શૌર્ય દર્શાવવા માટે સુરતના સંગીતકારોએ ખાસ ગીત તૈયાર કર્યું છે.. જેને આજે સોશિયલ મીડિયા ઉપર લોન્ચ કરવામાં આવ્યું છે. અભિનંદનને વંદન કરતું ચાર મિનિટના ગીતમાં 30 કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે.

ગુજરાતના સંગીત સાથે સંકળાયેલા પ્રોફેશનલ કલાકારોના વોટ્સઅપ ગ્રુપ ઉપર ગુજરાતના પ્રખ્યાત ગીતકાર તુષાર શુક્લાએ અભિનંદનને વંદન કરવા એક ગીત પોસ્ટ કરી હતી. જેને સુરતમાં સુનિલ રેવરને ખૂબ જ પસંદ આવ્યુ હતુ. ત્યારબાદ અભિનંદનને સંગીતના કલાકારો દ્વારા એક વંદન થાય એ માટે આ ખાસ ગીત તૈયાર કરી યુ- ટ્યુબ ઉપર લોન્ચ પણ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!