GSTV

પીશે ગુજરાત, ઝૂમશે ગુજરાત! સુરત મનપાના અધિકારીઓએ ઓફિસમાં જ જામાવી દારૂની મહેફિલ,તમે પણ જુઓ આ Video

દારૂ

Last Updated on September 5, 2020 by Bansari

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે..સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સુરતના ઉધના ઝોનના આકરણી ખાતાના અધિકારીઓ જાણે ગુજરાતમાં દારુબંધી હોય તેમ જાણતા જ નથી. તે રીતે દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ઉધના ઝોનમાં ફરજ બજાવતા વિરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શી દારૂની મસ્ત મજા માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

  • સુરતઃ મહાનગર પાલિકાના અધિકારીઓની દારૂની મહેફિલ
  • ઉધના ઝોનના અધિકારીઓએ ઓફિસમાં જ માણી દારૂની પાર્ટી
  • સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો વીડિયો
  • આકારણી ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓનો વીડિયો હોવાનું અનુમાન
  • વિરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શીનીએ માણી દારૂની પાર્ટી ?
  • ફરી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી દેખાઈ માત્ર કાગળ પર

Read Also

Related posts

દેશને ભારતીય સ્ટેટ બેન્ક જેવી વધુ 4-5 બેંકોની જરૂર છે: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન

Pritesh Mehta

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

Bhawanipur By Election: પ્રચારનો છેલ્લો દિવસ, હાઈપ્રોફાઈલ સીટ પર બવાલ: મારી હત્યાનું હતું ષડયંત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!