GSTV
Home » News » સુરતમાં ભારે વરસાદ, માંડવીમાં લૉ-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

સુરતમાં ભારે વરસાદ, માંડવીમાં લૉ-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

સુરતમાં વધુ એક એક વખત મેઘરાજાની ધમાકેદાર બેટિંગમાં સુરતી લાલાઓ પરેશાન બન્યા છે. સુરતના માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે..જેથી ઉશ્કેર-મુંજલાવ ખાડીના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લૉ-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉશ્કેર-મુંજલાવ રોડ બંધ કરવામાં આવ્યો છે..વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે તડકેશ્વર ગામે સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે.

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!