GSTV
Home » News » સુરતઃ મોબાઇલ ઝૂંટવીને ભાગવા જતા બાઇક પરથી યુવક પટકાયો

સુરતઃ મોબાઇલ ઝૂંટવીને ભાગવા જતા બાઇક પરથી યુવક પટકાયો

સુરતમાં મોબાઇલ સ્નેચિંગની ઘટના વધી ગઇ છે. આવી જ એક ઘટના બની. જેમાં એક યુવકનો મોબાઇલ ઝૂંટવીને બાઇક પર નાસી જવા માંગતા બે યુવકો પૈકી એક યુવક બાઇક પરથી ખૂબજ ખરાબ રીતે પટકાયો હતો. જેના કારણે પટકાયેલો યુવકના શરીરના ઘણા ભાગોમાં ખૂબજ ઇજા પહોંચી હતી અને તેનું ઘણું લોહી વહી ગયુ હતું. જે બાદ લોકોએ આ શખ્સને પાંડેસરા પોલીસના હવાલે કર્યો હતો. જે બાદ પોલીસે 108 એમ્બ્યૂલન્સ મારફતે આ યુવકને સુરત નવી સિવિલ ખસેડયો હતો.

  • મોબાઇલ ચોર પટકાયો
  • સુરતઃ મોબાઇલ ઝૂંટવીને ભાગવા જતા બાઇક પરથી યુવક પટકાયો
  • ખૂબજ ગંભીર ઇજા પહોંચતા સુરત સિવિલ ખસેડાયો

Read Also

Related posts

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

Mayur

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

Mayur

કેવડિયાની જંગલ સફારી : જ્યાં સિંહ, વાઘ, દીપડા અને કાંગારૂ પણ જોવા મળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!