GSTV

સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે પણ ઉમેદવારોની પસંદગીને લઇને નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા શર કરી છે. મહાપાલિકાની 120 બેઠક માટે અત્યાર સુધી 2700થી વધુ ફોર્મ વહેંચાયા હતા. કુલ 7 જેટલા સ્થળો.પર નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત કરી છે. બે દિવસ દરમિયાન આ કવાયત ચાલશે. નિરીક્ષકોમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના લોકોને કરાયા સમાવિષ્ટ

યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના લોકોને કરાયા સમાવિષ્ટ

કુલ 30 વોર્ડ માટે 21 નિરીક્ષકો સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ નિરીક્ષકોની ટિમ દાવેદારોને અલગ અલગ ઝોનમાં સાંભળશે.

READ ALSO

Related posts

હેલ્થ/ Dementiaના દર્દીઓ માટે આ એક્સરસાઇઝ ઉપયોગી! મેમરી લૉસની પ્રક્રિયાને ધીમી કરવામાં કરશે મદદ

Sejal Vibhani

કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

Mansi Patel

સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!