GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

લોકડાઉનમાં બેકારીથી કંટાળીને સ્કૂલ વાન ચાલકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

લોકડાઉન

સુરતમાં સ્કૂલ વાનના ચાલકે બેકારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિનોદ પટેલ નામના સ્કૂલ વાન ચાલક લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ઘરે બેઠા હતા. ગત રોજ તેમણે પોતાના ઘરે જ દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઇ લીધો.

  • ડીંડોલી વિસ્તારની ઘટના
  • સ્કૂલવેન ઓટો ચાલકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
  • લોક ડાઉનના કારણે છેલ્લા બે માસથી ઘરે બેઠા હતા.
  • ગત રોજ ઘરનો દરવાજો અંદરથી લોક કરી જીવન ટૂંકાવ્યું
  • પરિવાર ઘરના નીચે આવેલ અન્ય રૂમમાં હતો અને યુવકે ઉપરના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો
  • કલાકો વીત્યા બાદ દરવાજો ના ખોલતા પરિવારને કાંઈક શંકા જણાઈ
  • જ્યા ફાયર ની મદદથી દરવાજો તોડી ખોલવાની ફરજ પડી
  • આપઘાત કરવા પાછળ આર્થિક સંકડામણ નું કારણ હોવાનું અનુમાન

મૃતદેહને  બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી. આપઘાત પાછળ આર્થિક સંકડામણ જ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મામલાની જાણ થતાં ડીંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!