GSTV
Home » News » સુરત : વીજ કરંટથી કારીગરનું મોત થતાં હંગામો, રોષે ભરાયેલા અન્ય કારીગરોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

સુરત : વીજ કરંટથી કારીગરનું મોત થતાં હંગામો, રોષે ભરાયેલા અન્ય કારીગરોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

સુરતની હરિઓમ ઈન્ડસ્ટ્રીઝમાં લુમ્સના કારખાનામાં કામ કરતા કારીગરનું કરંટ લાગતા મોત થતા હંગામો થયો છે. રોષે ભરાયેલા કારીગરોએ પોલીસ પર પથ્થરમારો કરતા સ્થિતિ વણસી છે. જેથી પોલીસે સ્થિતિ થાળે પાડવા માટે લાઠીચાર્જ કરવાની સાથે ટીયરગેસના સેલ છોડ્યા છે.

ઓરિસ્સાવાસી કારીગરનું મોત થતા બાકીના કારીગરોએ હોબાળો કર્યો છે. દયા ગૌડ નામના 40 વર્ષના કારીગરને કારખાનામાં કરંટ લાગતા તે મોતને ભેટ્યો. જે બાદ રોષે ભરાયેલા કારીગરોએ હોબાળો કર્યો હતો અને ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ખાતા માલિક દ્વારા કારીગરોની સેફટી મુદ્દે બેદરકારી રાખવામાં આવતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.

Read Also

Related posts

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva

દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે

Nilesh Jethva

ગુજરાત વિધાનસભાનું સત્ર હંગામેદાર રહેવાની પુરી શક્યતા, વિપક્ષ આ મુદ્દે સરકારને ભીસમાં લેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!