GSTV
Trending ગુજરાત

સુરત! મહિલા નગર સેવક મનીષા કુકડીયા ફરી જોડાયા AAPમાં, ભાજપમાં મન દુભાતા કરી ઘર વાપસી

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર પાંચના મહિલા નગરસેવક મનીષા કુકડીયાની ફરી ઘરવાપસી થઈ છે.  મનીષા કુકડીયા સુરતમાં આપના કોર્પોરેટર છે.

  • આપ પાર્ટી ભાજપમાં જોડાયેલ વોર્ડ નંબર પાંચ ના મહિલા નગરસેવકની ફરી ઘરવાપસી
  • ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં કરી વાપસી
  • ભાજપમાં મન દુભાતા ફરી પાર્ટીમાં ઘર વાપસી કરી
  • ગોપાલ ઇટાલિયાએ કરી પત્રકાર પરિષદ..
  • ગ્રાન્ટમાંથી પાંચ ટકા ભાજપમાં પાર્ટી ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી;મનીષા કુકડીયા
  • ભાજપમાં ગયા બાદ સારા કામો કરવાની ઈચ્છા હતી
  • પાર્ટીમાં ગયા બાદ કંઈક અલગ લાગણી અનુભવી

ભાજપમાં સામેલ થયા બાદ આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં તેઓ ફરીવાર આપમાં સામેલ થયા છે. મનીષા કુકડીયાએ જણાવ્યુ કે, ગ્રાન્ટમાંથી પાંચ ટકા ભાજપમાં પાર્ટી ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી. અને ભાજપમાં ગયા બાદ સારા કામો કરવાની ઈચ્છા હતી પરંતુ ભાજપમાં કંઈક અલગ લાગણી અનુભવી હતી.

READ ALSO

Related posts

એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?

Padma Patel

પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ

Siddhi Sheth

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth
GSTV