GSTV
Home » News » સુરતઃ કેદારધામ સોસાયટીમાં 7માં માળેથી પટકાતા બાળકીનું મોત

સુરતઃ કેદારધામ સોસાયટીમાં 7માં માળેથી પટકાતા બાળકીનું મોત

સુરતમાં સાતમાં માળેથી પટકાતા બાળકનું મોત થયું. શહેરના કેદારધામ સોસાયટીમાં બાળકીના મોતની ઘટના બની છે. પલક ચાવડા નામની બાળકી ગલેરીમાંથી નીચે પટકાઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે આ પ્રકારની કરૂણ ઘટના સીસીટીવીમા કેદ થઈ છે. ત્યારે બાળકીના મોતના કારણે તેના માતા-પિતા પર દુખનું આભ ફાટી પડ્યુ છે.

Read Also

Related posts

હિરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં રોષ, જાણો શા માટે

Arohi

સુરતમાં હિન્દી વિધાલયના બે ટ્રસ્ટીઓની ધરપકડ, વિદ્યાથીઓ સાથે કર્યું આવું….

Arohi

ઓઢવમાં પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત, અર્ધબેભાન થઈને પાણીમાં પડી ગયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!