GSTV
Gujarat Government Advertisement

સુરત : કતારગામમાં ખુલ્લી તલવાર સહિત ઘાતક હથિયારો ઉછળ્યા, CCTVમાં કેદ થયા દ્રશ્યો

Last Updated on December 26, 2017 by

સુરતના કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે બે જુથ્થો વચ્ચે મોટી તકરાર બાદ વહેલી સવારથી અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. વીતી રાતે તકરારે મોટું સ્વરૂપ ધારણા કરતા બને જુથ્થો વચ્ચે ખુલ્લી તલવારો સહીત ઘાતક હથિયારો ઉછળ્યા હતા. વેડ રોડ પરની બે અલગ અલગ  સોસાયટીના એક જ કોમના બે જુથો બાખડયા હતા.

બંને જૂથો વચ્ચે હિંસક મારામારી જોવા મળી હતી. બેફામ બનેલા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ હાઉ જ ના રહયો હોય, તે રીતે રસ્તા પર ખુલ્લેઆમ તલવારો અને ઘાતક હથિયારો લઇ એકબીજા પર તૂટી પડયા હતા. જેમાં ત્રણથી ચાર લોકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં પણ બંને જૂથના લોકો વચ્ચે હિંસક મારામારી જોવા મળી હતી. જે સમગ્ર ઘટના હોસ્પિટલ અને  નજીકમાં આવેલ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

Gujarat Government Advertisement

Related posts

VIDEO: વાંદરાઓ પણ સ્માર્ટ બન્યા, કૂદાકૂદથી કંટાળેલા કપિરાજે ટિકિટ લીધા વગર મેટ્રોમાં મુસાફરી કરી

Pravin Makwana

ચીને ભારે કરી / ફક્ત 28 કલાકમાં તૈયાર કરી નાખ્યું 10 માળનું મકાન, જુઓ આ વાયરલ વીડિયો

Vishvesh Dave

VIDEO: મહિલાના ડ્રેસમાં કૂદકો મારીને ઘૂસી ગયો જંગલી ઉંદર, લાખો લોકોએ જોયો છે આ ભયાનક વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!