GSTV

સુરતમાં રથયાત્રા કાઢવા મામલે મહત્વનો નિર્ણય, આ કારણ જગન્નાથજી નહી નીકળે નગર ચર્યાએ

Last Updated on June 20, 2020 by Mansi Patel

સુરતમાં કોરોનાના સતત વધી રહેલાં કેસોને ધ્યાનમા રાખીને સુરતમાં રથયાત્રા કાઢવા મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે. મંદિરના પરિસરમાં જ ભગવાન જગન્નાથનાં રથને ફેરવવામાં આવશે. મંદિર પરિસરમાં પણ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહી. પોલીસ દ્વારા પરમીશન ન આપાવને કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, દર વર્ષે 50 હજારથી વધુ ભક્તો ઈસ્કોન મંદીરની રથયાત્રામાં જોડાય છે. ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીનાં પગલે રથયાત્રા રદ્દ થવાને કારણે ભક્તો નિરાશ થયા છે.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!