GSTV

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

સુરતમાં માજી ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ પૂર્ણ થઈ છે. ઉલ્લેખનીય છે કે   છેલ્લા પાંચ દિવસથી આઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધપાત્ર છે કે પાંચ દિવસમાં સાત સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉ્લ્લેખનીય છે કે રવિવારે સવારે આયકર વિભાગે પોતાની તપાસ પૂર્ણ કરી હતી.

રવિવારે સવારે આયકર વિભાગે પોતાની તપાસ પૂર્ણ કરી

જો કે આમામલે પીવીએસ શર્માએ દાવો કર્યો છે કે આઈટી તપાસમાં કઈ વાંધાજનક મળી આવ્યું નથી. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આઇટી વિભાગે ઝવેરાત,રોકડ મળી કુલ 2.07 કરોડની મત્તા કબ્જે કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!