GSTV
Home » News » સુરતના વરાછામાં રિક્ષામાં બેસવા જતી મહિલાને રિક્ષા ચાલકે લીધી અડફેટે

સુરતના વરાછામાં રિક્ષામાં બેસવા જતી મહિલાને રિક્ષા ચાલકે લીધી અડફેટે

સુરતના વરાછા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.રિક્ષા ચાલકે મહિલા અને બાળકોને અડફેટે લીધા હતા. જો કે બે મહિલાઓને અડફેટે લીધા બાદ અન્ય બે બાળકોને પણ રિક્ષા ચાલકે અડફેટે લીધા હતા. રિક્ષા ચાલક નશાની હાલત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપી રિક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. અર્ચના સ્કૂલથી પર્વત પાટિયા રોડ પર આ ઘટના બની હતી.

Related posts

Tataની લોકપ્રિય કાર Altroz થઈ લોન્ચ, આટલી ઓછી કિંમતથી બુકિંગ શરૂ

Ankita Trada

DSP દેવેન્દ્ર સિંહનું મોઢું કોણ બંધ કરવા માગે છે?, રાહુલના મોદી સરકાર સામે ગંભીર આરોપો

Mansi Patel

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!