GSTV
Home » News » સુરત: ફી વધારા મામલે વાલીઓ આક્રમક મૂડમાં, શાળાઓનો કર્યો ઘેરાવ

સુરત: ફી વધારા મામલે વાલીઓ આક્રમક મૂડમાં, શાળાઓનો કર્યો ઘેરાવ

સુરતના ઉમરા વિસ્તારમાં ફી વધારા મુદ્દે બીજા દિવસે વાલીઓ આક્રમક મૂડમાં છે. વાલીઓએ મેટાસ એડવાંન્ટિસ્ટ અને સેવેન્થ ડે શાળાનો ઘેરાવ કર્યો.

અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને હાથ જોડી લડતમાં શામેલ થવા અપીલ કરતા હતા ત્યારે રોષે ભરાયેલા વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

જેને કારણે મામલો ગરમાતા સ્કૂલ ગેટ બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો છે. શાળા સંચાલકોએ ફીમાં 40થી 50 ટકાનો વધારો કરતાં વાલીઓ રોષે ભરાયા છે.

Read Also

Related posts

બાબરા : એક બાજુ લોકો ટીપા પાણી માટે વલખા મારે છે, તો બીજી તરફ તંત્રના પાપે લાખો લીટર પાણીનો વેડફાડ

Nilesh Jethva

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!