GSTV
Home » News » સુરત: અગ્નિકાંડ મામલો , મૃતક 22 વિદ્યાર્થીઓના વાલીઓ પોલીસ કમિશનર કચેરીમાં કરી રજૂઆત

સુરત: અગ્નિકાંડ મામલો , મૃતક 22 વિદ્યાર્થીઓના વાલીઓ પોલીસ કમિશનર કચેરીમાં કરી રજૂઆત

સુરતમાં તક્ષશિલા આરકેડ અગ્નિકાંડ મામલે મૃતક 22 વિદ્યાર્થીઓના વાલીઓ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા..વાલીઓએ  રજૂઆત કરી હતી કે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર એમ.કે.દાસ દ્વારા ગેરકાયદે બાંધકામ ન થવા દિધુ હોત તો આ ઘટના બની ના હોત.

વાલીઓનું કહેવું છે કે હજી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ફક્ત આશ્વાસન મળ્યું છે.ઘટના અંગે તટસ્થ તપાસ થાય તેવી વાલીઓએ માંગ કરી છે.. ઘટનામાં ફાયર વિભાગ,બિલ્ડર ,ડિજીવીસીએલ સહિતના જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીની માંગણી કરી હતી.

વાલીઓએ સુરત પોલીસ કમિશનર ને કરી રજુવાત. હજી સુધી માં કોઇ કાર્યવાહી થઈ હોય તો સસ્પેન્ડ નહીં સીધા જેલ ભેગા કરવા જોઈએ તેમણે માંગ કરી હતી.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!