GSTV
Home » News » સુરતઃ જુગાર સાથે સંકળાયેલી સલમાની તેના જ ભૂતપૂર્વ પતિએ કરી હત્યા અને…

સુરતઃ જુગાર સાથે સંકળાયેલી સલમાની તેના જ ભૂતપૂર્વ પતિએ કરી હત્યા અને…

સુરતનાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. જુગાર જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સલમા નામની યુવતિની તેના ભૂતપૂર્વ પતિએ જ હત્યા કરી દીધી હતી. સલમાએ તેના પતિ વિરૂધ્ધ કોઇ કારણસર પોલિસ ફરિયાદ નોંધાવી હતી તેની અદાવતમાં તેણે સલમાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મોડી રાત્રે સલમાનો પતિ ચપ્પુના ઉપરા છાપરી આઠ જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડીને આરોપીને પકડવાની કાર્યવાઇ શરૂ કરી છે.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!