GSTV
Home » News » સુરતમાં ત્રણ દિવસમાં પાંચ હત્યા, એક યુવકને ચપ્પુનાં ધા ઝીંકીને રાતોરાત પતાવી દીધો

સુરતમાં ત્રણ દિવસમાં પાંચ હત્યા, એક યુવકને ચપ્પુનાં ધા ઝીંકીને રાતોરાત પતાવી દીધો

સુરતમાં ઉપરા ઉપરી હત્યાનો દૌર ચાલ્યો છે. ત્રણ દિવસ દરમ્યાન હત્યાની પાંચમી ઘટના બનવા પામી છે. યુપીવાસી એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને અજાણ્યા લોકોએ હત્યા કરી હતી જેની લાશ શુક્રવાર મધરાતે બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૃતકની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. મૃતકની ઝાંઘ અને પીઠના ભાગે ઇજાના 7 થી 8 નિશાન મળી આવ્યા છે. જોકે હત્યાનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. હત્યારાઓને શોધવા સચિન પોલીસે તજવીજ શરૂ કરી.

READ ALSO

Related posts

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar

વરૂણ ધવન-આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’ની ઊડી મજાક, મીમ્સ વાયરલ

Bansari