GSTV

ગરીબ GEB પાસે સારા વાયર નથી તેમને ભીખ આપો : સુરતવાસીઓએ કર્યો તંત્રનો અનોખો વિરોધ

Last Updated on May 29, 2019 by Bansari

સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટના બાદ સુરતના લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે  શહેરના વરાછા વિસ્તારમાં રેલી કાઢી વહીવટી તંત્રનો અનોખો વિરોધ કરવામાં આવ્યો. તંત્રનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, ગરીબ GEB પાસે સારા વાયર કે TC નથી. તેમને મદદ કરવા માટે ભીખ આપવી જોઈએ. અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને સીડી પણ નથી જેથી તેમને ભીખ આપવી જોઈએ.

આ સાથે વીજ કંપની સામે કટાક્ષ કરતા વિવિધ બેનરો સાથે ઉગ્ર વિરોધ કરવામાં  આવ્યો. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં આગની ઘટનામાં ૨૨ જેટલા લોકોના મોત થયા હતા. જે બાદ સુરતવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. જે બાદ રાજ્યના મહાનગરોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah

ઝૂમ બરાબર ઝૂમ: શાળામાં દારૂ ના નશામાં ચૂર શિક્ષક નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!