સુરતની ફેમિલી કોર્ટમાં પોલીસની હાજરીમાં છુટ્ટાહાથની મારામારી

સુરતની ફેમિલી કોર્ટમાં પોલીસની હાજરીમાં છુટ્ટાહાથની મારામારી થઈ છે. પતિ-પત્ની અને પરિવાર વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. કોર્ટમાં પતિ-પત્નીનો કેસ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને આજે કેસની મુદ્દત હોવાના કારણે તેઓ આવ્યા હતા. આ સમયે બોલાચાલી થતા માલો બિચક્યો હતો. મારામારીના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter