GSTV

સુરત: ચૂંટણી અધિકારીની ઓફિસ માંથી મળી આવ્યા ઈવીએમ-બેલેટ પેપર, મચ્યો ખળભળાટ

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પહેલા ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી ઇવીએમ તેમજ બેલેટ પેપર મળી આવતા વિવાદ સર્જાયો છે. તો ગઈકાલે મોડી સાંજે અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક મેઘદીપ પ્રાયમરી સ્કુલમાં મતદાન બુથ પર આપ અને કોંગ્રેસના ઉમેદવરો અને કાર્યકરોએ શંકા જતાં ચેકિંગ કર્યું હતુ. ત્યારે ઈવીએમ મશીનમાં ચેડા થતાં હોવાનો આક્ષેપ કર્યો.

સુરત

કાર્યકરોએ ઈવીએમ મશીન મોડુ સીલ કરાયું હોવાનો આક્ષેપ કર્યો. આ મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફિસર રવિ પૂરમ રાત્રે સાડા આઠ વાગ્યા સુધી હાજર હતા. 6 વાગ્યે મતદાન પૂરું થતાં જ ઈવીએમ મશીન સીલ કરવાનું હોય છે. પરંતુ ઈવીએમ મોડે સુધી પણ સીલ ન થયું હોવાનો કાર્યકરો આક્ષેપ કર્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત

Pravin Makwana

રાહતના સમાચાર: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 11500 રૂપિયા સસ્તુ થયું છે સોનું, ફટાફટ જાણી લો આજના ભાવ

Pravin Makwana

SBIની ફોર્મ્યુલા : મોદી સરકાર ધારે તો પેટ્રોલના ભાવમાં 17 અને ડીઝલમાં 13 રુપિયાનો થઈ શકે છે મોટો ઘટાડો, આપી આ સલાહ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!