GSTV
Home » News » ડુમસમાં આજે પણ નથી થઇ શક્યું ગણેશજીનું વિસર્જન, સંચાલકોની થઈ કસોટી

ડુમસમાં આજે પણ નથી થઇ શક્યું ગણેશજીનું વિસર્જન, સંચાલકોની થઈ કસોટી

સુરતના ડુમસમાં દરિયામાં ભરતી અને ઓટ વચ્ચે વાંરવાર વિસર્જન પ્રક્રિયા ખોરવાતા ભક્તોની સાથે ઓવારા સંચાલકોની પણ કસોટી થઈ. આજે પણ ડુમસમાં આવેલા નાવીક ઓવારા અને કાંડીફળીયા મહાદેવ ઓવારા પર હજુ પણ ગણેશજીની હજારો મૂર્તિઓ વિસર્જન માટે જુએ છે. અહીં દરિયામાં ભરતીનું પાણી ઓસરતા રવિવારે અને આજે પણ ગણેશ વિસર્જનમાં વિક્ષેપ આવ્યા છે. મહાનગરપાલિકાએ નાવીક ઓવારા પર સુધી વિસર્જન માટે પરવાની આપવાની ભૂલ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો કાંડીફળીયા ઓવરો પર બનાવામાં આવેલા કૃત્રિમ તળાવ અને દરિયામાં સુવિધા આપવા છતાં, પાણી ઉતરી જતાં વિસર્જન પ્રક્રિયા ખોરવાઈ હતી.

 

 

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વડોદરામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!