સુરતના વરછાના માતાવાડી વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ જેમ્સ ડાયમંડ કંપનીએ 60 જેટલા રત્ન કલાકારોને તરછોડયા હોવાનો આરોપ લાગ્યો છે….આશરે 60 જેટલા રત્ન કલાકારોનો 30 લાખ જેટલો પગાર બાકી છે..છેલ્લા છ માસથી કંપનીને બંધ કરી માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડાયમંડ કંપનીના માલિક વિપુલ કાકડીયા અને અલ્પેશ કલથીયા સામે આરોપ લાગ્યો છે.
રત્ન કલાકારોને પગાર નહી મળવાથી મુશ્કેલીમાં મુકાયા છે..એક રત્ન કલાકારનો 20થી 30 હજાર જેટલો પગાર બાકી છે..તમામ રત્ન કલાકારો સુરત પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા.હાલ અન્ય કોઈ કંપનીમાં પણ કામ ન મળવાના કારણે રત્ન કલાકારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
READ ALSO
- ઉતાવળ ભારે પડશે/ બેંકનુ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવતા પહેલાં આ 5 બાબતો વિચારી લેજો, નહીં તો પાછળથી થશે પસ્તાવો
- વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
- બજેટ 2021-22 : સરકાર ખેડૂતો માટે લઇ શકે આ નિર્ણય, કૃષિ દેવાનું લક્ષ્ય આટલા કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી