GSTV
Home » News » કોલેજમાં સુવિધાઓ આપવામાં નહતી આવતી, વિદ્યાર્થીઓએ એક રૂપિયો ઉઘરાવ્યો અને….

કોલેજમાં સુવિધાઓ આપવામાં નહતી આવતી, વિદ્યાર્થીઓએ એક રૂપિયો ઉઘરાવ્યો અને….

collage

Surat ની Dharuka College ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા એક રૂપિયો ફંડ ઉઘરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે અનેક રજુઆતો છતાં કોલેજમાં સુવિધાઓ આપવામાં આવતી નથી. જેની સામે આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે કોલેજમાં કેન્ટીન શરુ કરવામાં આવે.

પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવે તેમજ બ્લેક બોર્ડ બદલવામાં આવે. જેવી વિવિધ માંગોને લઈને 1 મહિના અગાઉ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ જ પગલા ભરવામાં ન આવતા આખરે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો કે માંગ પૂરી નહીં થાય તો રામધુન, હડતાળ અને ટ્રસ્ટીઓનો ઘેરાવ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.

Read Also

Related posts

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Riyaz Parmar

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશ

Riyaz Parmar