GSTV

સુરતઃ 17 વર્ષના યુવકની લાશ મળી આવતા ચકચાર

સુરતમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. શહેરના ઈચ્છાપોરના ભાઠા ગામની સીમમાંથી 17 વર્ષના યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. અજાણ્યા શખ્સોએ સની જોષી નામના યુવકના ગળે ચપ્પુમારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટના અંગેની જાણ ઈચ્છાપોર પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં યુવક સુરતના નાનપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

ગુજરાતમાં Coronaથી પણ ઘાતક સાબિત થયો છે આ રોગ : ના ગભરાશો, સાવચેતી રાખો

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!