સુરતની પાલિકાની મુખ્ય કચેરી ખાતે હીરા ઉદ્યોગને લઈ આખરી બેઠક યોજાશે. આ બેઠકમાં હીરા ઉદ્યોગને શરૂ કરવા કે કેમ તે અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં સુરત મેયર જગદીશ પટેલ, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, ગુજરાત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ તેમજ પાલિકા કમિશનર બંછાનિધિ પાણી સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
આજે ડાયમંડ એસોસિએશન ખાતે હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને વેપારીઓ વચ્ચે બેઠક મળી હતી. બેઠકમાં સાંસદ, ધારાસભ્યો અને આરોગ્ય મંત્રી દ્વારા વેપારીઓને સાંભળવામાં આવ્યા હતા. જ્યાં હવે પાલિકાની મુખ્ય કચેરી ખાતે મળેલી બેઠકમાં હીરા ઉદ્યોગ શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. હીરા ઉદ્યોગમાં 700 જેટાલ રત્ન કલાકારો કોરોનાની ઝપેટમાં આવતા કારખાનાઓ બંધ કરાવવાની તંત્રએ ફરજ પડી હતી.સાત જુલાઈએ હીરા ઉદ્યોગને બંધ રહેવા અંગે એક સપ્તાહ પૂર્ણ થાય છે.

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….