GSTV

સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવતા સુરતમાં ડી-માર્ટ મોલ કરાયો સીલ, પાલિકા દ્વારા થશે કડક કાર્યવાહી

સુરતના કતારગામનું ડી-માર્ટ સીલ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતા ડી-માર્ટ મોલ સીલ કરાયો છે. પાલિકા દ્વારા તપાસ કરાતા સોશિયલ ડિસ્ટનસિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. જે અંગે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ડી-માર્ટને સીલ કરવામાં આવ્યું છે.

કતારગામ વિસ્તારમાં પ્રતિદિવસ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે, તેમ છતાં ડી માર્ટના સંચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં ઉદાસિન વલણ દાખવતા અંતે ડી-માર્ટ મોલ બંધ કરાયો છે. બે દિવસ પહેલાં અમદાવાદમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક વગર લોકોના ટોળા જોવા મળતા વસ્ત્રાપુર ખાતે અમદાવાદ મોલ સીલ કરાયો હતો.

READ ALSO

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!