GSTV
Home » News » સુરત પોલીસના મારથી મોતને ભેટેલા શખ્સના પોસ્ટમોર્ટમમાં થયો ચોકાવનારો ખૂલાશો

સુરત પોલીસના મારથી મોતને ભેટેલા શખ્સના પોસ્ટમોર્ટમમાં થયો ચોકાવનારો ખૂલાશો

સુરતમાં પોલીસ મારથી મોતને ભેટેલા શકમંદ શખ્સનું ત્રણ તબીબોની પેનલમાં ફોરેન્સિક પોસ્ટમમોર્ટમ શરૂ થયુ છે. બીજી તરફ મૃતકના સસરાએ જ્યાં સુધી તેઓ ન આવે ત્યાં સુધી તંત્ર પોસ્ટમોર્ટમ ન કરે તેવી માંગ કરી છે. જોકે, પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઓમપ્રકાશ પાંડેના શરીર પરથી ઈજાના નિશાન મળ્યા છે. બંને પગના પંજાના ઉપરના ભાગે, થાપા અને કમરના ભાગે તેમજ ગરદનના ભાગે નિર્દેયતા પૂર્વક માર માર્યા હોવાના નિશાન મળ્યા છે.આ કેસની તપાસ પર પોલીસ કમિશનર નજર રાખી રહ્યા છે.અને ડેપ્યુટી કલેકટર આર.સી.પટેલની હાજરીમાં મૃતક ઓમપ્રકાશ પાંડેના મૃતદેહનું પંચનામુ કરવાની કામગીરી થઈ હતી.

READ ALSO

Related posts

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur

બિહારમાં ભારે પુર બાદ અત્યાર સુધીમાં 92 લોકોના મોત, 67 લાખ લોકો અસરગ્રસ્ત

Arohi

અમરેલી : યુવક પર દીપડો ત્રાટક્યો, માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!