GSTV
Home » News » 2013થી અલગ અલગ રાજ્યમાં વેશ બદલીને ફરતા ‘એક કા ડબલ’ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

2013થી અલગ અલગ રાજ્યમાં વેશ બદલીને ફરતા ‘એક કા ડબલ’ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

સૂરતમાં 2013માં આસ્થા ગ્રુપના નામે લોકોને રકમ ડબલ કરી આપવાની લાલચ આપીને છેતરપિંડા આચરવામાં આવી હતી. જેમાં 167 લોકો પાસેથી 11.70 કરોડની રકમ લઈ છેતરપીંડી આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2013માં 11 આરોપીની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપી અર્જુન ચૌહાણ કંપનીમાં એમડી તરીકે ઓળખ બતાવી છે. આ કંપની દ્રારા સમગ્ર દેશમાં 17 રાજ્યમાં ગુના આચાર્યા છે. આરોપી અજુન 2013થી નાસ્તો ફરતો હતો. તે અલગ અલગ રાજ્યમાં વેશ બદલીને ફરતો હતો. આ કેશમાં પોલીસે કુલ 12 આરોપીની ધરપકડ કરી છે અને હજુ 5 આરોપી પકડવાના બાકી છે.

Read Also

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો

pratik shah

પંચામૃત ડેરીએ ફેટના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશી લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!