GSTV

પરી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યાં એક 22 વર્ષની યુવતી બેડરૂમમાં ઘૂસી, ઉતરી ગયો Video

શરીર સંંબંધ

સુરતના સરથાણા વિસ્તારના કાર્ટીંગ એજન્ટનો મહિલા સાથે કઢંગી હાલતમાં મોબાઇલ ફોનમાં Video ઉતારી વાઇરલ કરવાની અને ન્યુઝ ચેનલમાં બતાવી બદનામ કરવાની ધમકી ઉચ્ચારી ખંડણી પેટે રૃા. 25 લાખની માંગણી કરવાના પ્રકરણમાં રાંદેર પોલીસ મથકમાં પહોંચ્યો છે. પોલીસે મહિલા પત્રકાર સહિત બે જણાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

video

યુવતીએ બેડરૂમમાં ઘુસીને Video ઉતારી લીધો.

સરથાણા જકાતનાકાની શક્તિ વિજય સોસાયટીમાં રહેતા કાર્ટીગ એજન્ટ પ્રવિણ ત્રિકમ પટેલ દોઢ મહિના અગાઉ મિત્ર રજની છગન વડાલીયા પાસેથી મોબાઇલ નંબર મેળવી અસ્મીતા બચુભાઇ ડોડીયા (ઉ.વ. 37) ના ઘરે ગયો હતો. જયાં પ્રવિણ અને અસ્મીતા કઢંગી હાલતમાં હતા તે દરમ્યાનમાં પ્રિયા પ્રવિણ કનોજીયા બેડરૃમમાં ઘસી આવી દરવાજો અંદરથી બંધ કરી બંન્નેનો કઢંગી હાલતમાં Video ઉતારી લીધો હતો. Video ઉતારતી વખતે પ્રિયાએ પોતાની ઓળખ એક ન્યુઝ ચેનલના પ્રેસ રિપોર્ટર તરીકે આપી વિડીયો મારા બોસને મોકલાવી તેને ન્યુઝમાં પ્રસારિત કરી અને વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી પેટે રૃા. 25 લાખની માંગણી કરી બે કલાક સુધી રૃમમાં ગોંધી રાખ્યો હતો.

પરી સાથે શરીર સુખ માણવાના ચક્કરમાં બદનામ થવાનો વારો આવતા ફફડી જનાર પ્રવિણે મિત્ર રજનીને ફોન કરી સમગ્ર હક્કીતથી વાકેફ કરતા રજની રાંદેર પોલીસને લઇને સુમન આવાસ ખાતે પહોંચી ગયો હતો. જેથી જે તે વખતે અસ્મીતા અને પ્રિયા રંગેહાથ ઝડપાયા ગયા હતા. પરંતુ ચેનલનો અશોક જીવાભાઇ હાવળીયા ભાગતો ફરતો હતો જેને ગત રાત્રે ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે.

Read Also

Related posts

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva

અમદાવાદમાં 24 માર્ચ 30 નવેમ્બર સુધીમાં જાહેરનામા ભંગના 32284 કેસો નોંધાયા, દંડની રકમ જાણીને હોશ ઉડી જશે

Nilesh Jethva

ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પરિવાર સહિત આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!