GSTV

સુરતમાં કોર્પોરેટર વતી લાંચ લેતા વચેટીયાની એસીબીએ કરી ધરપકડ

સુરતમાં કોર્પોરેટર વતી રૂપિયા 15 હજાર લાંચ લેતા વચેટીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત એસીબીના જણાવ્યાનુસાર કોંગ્રેસ કોર્પોરેટર સતીશ પટેલ દ્વારા ફરિયાદી પાસે રૂપિયા ૨૦ હજારની લાંચની માંગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા જિયાવ બુડિયા રોડ પર કન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે.

જે કન્સ્ટ્રકશન ગેરકાયદે હોવાનું કહી સમાધાન પેટે લાંચ માંગવામાં આવી હતી. જો રૂપિયા 20 હજારની રકમ નહીં આપવામાં આવે તો સુરત મનપામાં અરજી કરી બાંધકામનું ડીમોલિશન કરાવી દેવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદી અને કોર્પોરેટર વચ્ચે રૂપિયા પંદર હજારમાં સમાધાન થયું હતું. એસીબીએ લાંચ કેસમાં અભિરાજ એજવાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી. જ્યારે કોર્પોરેટરની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.

READ ALSO

Related posts

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari

મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયને છે ચાઈનીઝ પ્રેમ, જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ સાથે ગુજરાતમાં MOU

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!