સુરતમાં પ્રજાના પૈસે કોર્પોરેશનના અધિકારીઓને તાગડધિન્ના છે. મનપાએ મયેર સહિતના ચાર અધિકારીઓ માટે ચાર મોંઘાદાટ આઈફોનની ખરીદી કરી છે. 4 લાખ 58 હજાર રૂપિયાના આઈફોન ખરીદવામાં આવતા શાસક પક્ષ વિપક્ષના નિશાને આવ્યો છે.

મનપાની આગામી સામાન્ય સભામાં આ મુદ્દો ચર્ચાના સ્થાને રહેશે. આ પ્રકારનું નિવેદન અસલમ સાયકલવાલાએ આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, જો મોબાઈલ જ ખરીદ કરવા હોય તો અધિકારીઓએ પોતાના રૂપિયાથી મોબાઈલ ખરીદવા જોઈએ.
READ ALSO
- Kursi Nashin/ અંગ્રેજોની સામે બેસવા માટે પણ પરમિશનની જરૂર, 1887નું પ્રમાણપત્ર જોઇને વિચારમાં પડી જશો
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
- એરફોર્સના ઈતિહાસનો આઘાતજનક અકસ્માત / બે અલગ રાજ્યોમાં એરફોર્સના એક સાથે એક જ સમયે ત્રણ વિમાનો ક્રેશ
- રાજસ્થાન, બાદ MPના મુરેનામાં વધુ એક સુખોઈ અને મિરાજ ક્રેશ
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો