સુરત પાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું. સુરતમાં કોરોના સ્થિતિ જે વધી રહી તેને લઈ લોકો સુધી પહોંચવા પાલિકા તંત્ર એલર્ટ બન્યુ છે.

સુપર સ્પ્રેડર્સને સમજાવ્યા
સવારે વોકિંગ કે ચા ની કીટલી કે પછી રોડ પર ટોળાઓને સમજાવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાના અધિકારીઓ બેનરો સાથે લોકોને સમજાવામાં આવી રહ્યા છે. મહત્વનુ છે કે આજ રાત્રીના 9 વગયાથી રાત્રી કરફ્યુ લાગશે.


ગાઇડલાઇનનું પાલન કરવા કરાઈ અપીલ
સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતાં પાલિકા કમિશનર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પરંતુ શહેરની પુણાગામ વિસ્તારમાં આવેલી સરદાર શાકભાજી બજારોમાં સોશિયલ ડિસ્ટંસનો અભાવ જોવા મળ્યો છે. બજારમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ પણ માસ્ક વગર જોવા મળ્યા. ત્યારે આવી સ્થિતિમાં શાકભાજીના વેપારીઓ કોરોનાના સુપરસ્પ્રેડર બની શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ગો કોરોના ગોનું ઐતિહાસિક સૂત્ર આપનારા રામદાસ આઠવલે વડોદરામાં પધાર્યા, સયાજીગંજમાં પાર્ટી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન
- સરકાર ફસાઈ/ પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલી : સુપ્રીમે હાથ કર્યા અધ્ધર, હવે દિલ્હી પોલીસ પાસે પાવર
- રિયલ એસ્ટેટ : અફોર્ડેબલ હાઉસ મામલે બિલ્ડરોની આ માગ સરકારે બજેટમાં માની તો વધશે મકાનોના ભાવ, કોમનમેનની વધશે મુશ્કેલી
- મેઘરજમાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું, છેલ્લા 14 દિવસ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન
- PUBG Mobile Global Championship 2020 ટુર્નામેન્ટનો 21 જાન્યુઆરીથી પ્રારંભ, જાણો કઇ રીતે તેને LIVE નિહાળી શકશો