GSTV
Surat Trending ગુજરાત

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

સુરત સુમુલ ડેરી દ્વારા કરાયેલ ભાવ વધારેને લઈ શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. સુમુલ ડેરી દ્વારા તમામ પ્રોડક્ટના ભાવમાં રૂપિયા 2 થી 4 સુધીનો વધારો કરાયો છે.

ડેરી

સુરત અને જિલ્લામાં ભાવ વધારાને લઈને મહિને 9. 76 કરોડ અને વર્ષે 117. 12 કરોડ બોઝો લોકો પર પડશે. સુમૂલ દ્વારા સુરતની પ્રજા સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહી હોવાનો આક્ષેપ તુષાર ચૌધરીએ કરીને સુમુલ ડેરી ભાવ ધટાડો કરે તેવી માંગ કરી છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda

મહાકાલ પથ પર નમો…નમો.. / પીએમ મોદી 700 કરોડના ખર્ચે બનેલા મહાકાલ કોરિડોરનું કરશે ભવ્ય લોકાર્પણ, તડામાર તૈયારીઓ શરૂ

Hardik Hingu
GSTV