GSTV
Gujarat Government Advertisement

સુરત કોંગ્રેસમાં ભડકો / શરમજનક હાર બાદ જૂનાજોગીઓ છોડી રહ્યા છે સાથ

Last Updated on March 1, 2021 by Pritesh Mehta

સુરતમાં પાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સુરત મહાપાલિકામાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલતા જુનાજોગીઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે. પૂર્વ કોંગી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ રાજીનામું આપ્યું છે.

સુરત

સુરતના વરાછા-કતારગામ વિસ્તારમાંથી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમની હાર થઈ,,સુરતમાં આપના 27 ઉમેદવારો જીત્યાં બાદ કાછડીયાએ કોંગ્રેસને અલવિદા કરી આપમાં જોડાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / હવે વિદેશથી પૈસા મંગાવવા આસાન, સેકન્ડોમાં જ Google ની આ એપ દ્વારા અમેરિકાથી ભારત મની થઇ જશે ટ્રાન્સફર

Dhruv Brahmbhatt

સાવધાન/ Mobile ચાર્જિંગ કરવા માટે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel

શું નજારો છે.. સિંગરવા સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ દર્દીઓની સારવાર છોડી સાહેબ ACમાં ફરમાવતા હતા આરામ, ગ્રામજનોનો ગંભીર આરોપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!