GSTV

સુરત કલેક્ટર કચેરી બહાર મહિલાએ મચાવ્યો હોબાળો, લોકડાઉન દરમિયાન પતિ ગેરપ્રવૃતિ કરાવતો હોવાનો આરોપ

સુરત જિલ્લા કલેક્ટર કચેરી બહાર મહિલાએ હોબાળો કર્યો હતો. કામરેજથી આવેલી મહિલાએ રોડ પર બેસી ન્યાય માટેની માંગ કરી હતી. લોકડાઉન દરમિયાનથી પતિ ગેરપ્રવૃત્તિ કરાવતો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યા હતો. સ્થાનિક પોલીસને રજુઆત કરવા છતાં કોઈ ન્યાય નહીં મળતા મહિલા કલેકટર કચેરી પહોંચી હતી.

કલેકટર કચેરીમાં પ્રવેશ નહી આપતા મહિલા રોડ પર બેસી ગઈ હતી. આંખોમાંથી અશ્રુ પાડતી મહિલાએ ન્યાય માટે રઝળી રહી હોવાની વાત જણાવી હતી. પતિ દ્વારા ગેરકામો કરાવી રૂપિયા પણ પડાવી લીધા હોવાના આક્ષેપ કર્યો હતો. અલગ અલગ જગ્યાઓ પર ભટકવા છતાં ન્યાય નહીં મળતા રોડ પર બેસી મહિલાએ ન્યાયની માંગ કરી હતી. જો કે સ્થળ પર પહોચેલી ઉમરા પોલીસે સમજાવટ બાદ મહિલાને પોલીસ મથકે લઇ જવાઇ હતી.

READ ALSO

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!